કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા?

Friday 30 November 20120 comments


(1)     મરૂદેવા માતા - હાથી ઉપર બેઠા બેઠા.
(2)     પૃથ્વીચંદ્ર   -  સિંહાસન ઉપર બેઠા બેઠા.
(3)     ગુણસાગર - હસ્ત મેળાપ વખતે.
(4)     વલ્કલચિરિ - પાત્ર પડિલેહણ કરતાં કરતાં.
(5)     રતિસાર કુમાર - પત્નીને શણગાર સજતાં.
(6)     ભરત મહારાજા - અરીસા ભવનમાં અનિત્ય ભાવના ભાવતાં.
(7)     ઈલાચી કુમાર - દોરીપર નાચતાં નાચતાં.
(8)     અષાઢાભૂતિ - નાટક કરતાં.
(9)     સાધ્વી શ્રી પુષ્પચૂલા - ગોચરી લાવતાં લાવતાં.
(10)   અર્ણિકાપુત્ર - નદીપાર કરતાં કરતાં.
(11)   અઈમુત્તા મુનિ - ઇરિયાવહી કરતાં કરતાં.
(12)   કુરગડુ મુનિ - ગોચરી વાપરતાની સાથે આત્મનિંદા અને  તપસ્વીઓની અનુમોદના કરતાં.
(13)   નાગકેતુ - પ્રભુની પુષ્પપૂજા કરતાં કરતાં.
(14)   પ્રસન્નચંદ્ર રાજર્ષિ - કાર્યોત્સર્ગ ધ્યાનમાં.
(15)   કૂર્માંપુત્ર - ઘરમાં બેઠા બેઠા.
(16)   બાહુબલીજી - નાના ભાઈઓને વંદન માટે પગ ઉઠાવતાં.
(17)   મેતાર્ય મુનિ - ચામડાના પટ્ટાથી મસ્તક તુટતાં,આંખો બહાર નીકળતાં.
(18)   ઢંઢણ મુનિ - ગોચરી પરઠવતાં પરઠવતાં.
(19)   સ્કંદકસુરિ ના ૪૯૯ શિષ્ય - ઘાણી માં પીલાતા પિલાતા.
(20)  પુણ્યાઢ્યય રાજા - જિન દર્શન કરતાં કરતાં.
(21)  ગૌતમ સ્વામી - વિલાપ કરતાં (વીર નિર્વાણ સમયે).
(22)  પાંચસો તાપસ - ખીરનું ભોજન કરતાં કરતાં.
(23)  ખંધક ઋષિ - ચામડી ઉતારતા.
(24)  ઝાંઝરીયા મુનિ - વધ કરતી વખતે.
(25)  ચંડરૂદ્રાચાર્યના શિષ્ય - વિહારમાં ગુરુ ના અપશબ્દ અને માર ખાતાં ખાતાં.
(26)  ચંડરૂદ્રાચાર્ય - શિષ્યને ખામાવતાં ખામાવતાં.
(27)  મૃગાવતી સાધ્વી - ગુરુણીને ક્ષમાપના કરતાં.
(28)  ચંદનબાળા સાધ્વી - શિષ્યાને ખામાવતાં.
(29)  ગજસુકુમાલ મુનિ - મસ્તક પર અંગારા બળતાં.
(30)  સંયતિ રાજા -  મૃગને મારતાં મારતાં કર્મ નું અપહરણ કર્યું.
(31)  માસતુષ મુનિ - બાર વર્ષ લાગટ " મા રૂષ, મા તુષ " શબ્દ ગોખતાં.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger