કોને શુ નથી દેખાતું........

Thursday 29 November 20120 comments

  1.  ક્રોધ ને દયા નથી દેખાતી
  2. કામાંધ ને સમય નથી દેખાતો 
  3.  માન ને સરળતા નથી દેખાતી
  4. તપસ્વી ને ભોજન નથી દેખાતું 
  5.  લોભ ને સર્વનાશ નથી દેખાતો 
  6.  શુરવીર ને નાહિંમત નથી દેખાતી 
  7. ભાગ્ય ને સંયોગો નથી દેખાતા 
  8. નાસ્તિક ને શ્રદ્ધા સમજાતી નથી 
  9. ઈર્ષ્યા ને ઇન્સાફ નથી દેખાતો 
  10.  ભિખારી ને તિરસ્કાર નથી દેખાતો 
  11. ધન ને નીતિ નથી નથી દેખાતી
  12. મિથ્યાત્વી ને સન્માર્ગ નથી દેખાતો
  13. લાંચ ને ધર્મ નથી સમજતો
  14.  ભારેકર્મી ને પાપ પ્રવૃત્તિ સમજાતી નથી
  15. વહેમને વિશ્વાસ નથી દેખાતો
  16. આશા ને નિરાશા  દેખાતી નથી 
  17. સત્તા ને સંયમ નથી દેખાતો
  18. એદી ને નુકશાન દેખાતું નથી
  19. ત્યાગ ને લાલચ નથી દેખાતી
  20. બુધ્ધી ને નિરાશા  દેખાતી નથી
  21. વૈરી ને વિનાશ નથી દેખાતો
  22.  ગર્વ ને નમ્રતા દેખાતી નથી 
  23. તૃષ્ણા ને અપમાન નથી દેખાતું 
  24. કાયર ને સફળતા દેખાતી નથી
  25. જુઠ્ઠા ને શરમ નથી દેખાતી
  26. ભૂલ ને ક્ષમા દેખાતી નથી 
  27.  દુઃખ ને આનંદ નથી દેખાતો
  28. માયા ને નિખાલસતા નથી દેખાતી
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger