તપસ્વી રત્નો

Friday 30 November 20120 comments


(1)    ભગવાન શ્રી ઋષભદેવ - તેર મહિના અને દસ દિવસ ના લગાતાર ઉપવાસ.
(2)    વજ્રાયુઘ ચક્રી (મુનિ) - બાર મહિના ના ચૌવિહાર ઉપવાસ. (શ્રી શાંતિનાથ ભગવાન નો પૂર્વ ભવ)
(3)    નંદન મુનિ - ૧૧૮૦૬૪૫ માસક્ષમન (શ્રી મહાવીર પ્રભુનો પચ્ચીસ મો ભવ )
(4)   શ્રી ચંદકેવલી - ઉત્કૃષ્ટ વર્ધમાન તપ આરાધના.
(5)   બહુબલીજી - બાર મહિનાના ચૌવિહાર ઉપવાસ.
(6)   સુંદરી સતી - ૬૦હજાર વર્ષ (બે કરોડ ૧૯ લાખ ૬૦ હજાર લગાતાર) આયંબીલ.
(7)   સનત ચક્રવર્તી - ૭૦૦ વર્ષનું ઘોર તપ .
(8)   વિષ્ણુ કુમાર મુનિ - છ હજાર વર્ષ ઘોર વીર તપ.
(9)   નંદીષેણ મુનિ - વૈયાવચ્ચ ની સાથે ૫૪૦૦૦ વર્ષ છઠ્ઠ ના પારણે છઠ્ઠતપ કર્યાં.(વસુદેવ નો પૂર્વભવ)
(10)  બલભદ્ર મુનિ - ૧૧૫ વર્ષ છ મહિના અખંડિત તપ.
(11)   ગૌતમ સ્વામી - ૩૦ વર્ષ છઠ્ઠ ના પારણે છઠ્ઠતપ કર્યાં.
(12)   ઢંઢણ મુનિ - છ મહિના ના ઉપવાસ.
(13)   ધન્ના શાલિભદ્ર - બાર વર્ષ છ મહિના માસક્ષમન.
(14)   જંબુ સ્વામી - બાર વર્ષ છ મહિના છઠ્ઠ ના પારણે આયંબીલ.
(15)   ધન્ના કાકંદી - જાવજ્જીવ છઠ્ઠ ના પારણે આયંબીલ.
(16)   શિવકુમાર - સાડા બાર વર્ષ છઠ્ઠ તપ પારણે આયંબીલ.
(17)   શ્રી કૃષ્ણ સુરીશ્વરજી - એક વર્ષ ઉગ્ર તપ પારણા ફક્ત ૩૪.
(18)   શ્રી વીરાચાર્ય - જીવન પર્યંત અઠ્ઠાઈ અને છ વિગઈ ત્યાગ.
(19)   શ્રી જગચંદ્રસુરિ - સાડા બાર વરસ લગાતાર આયંબીલ.
(20)   શ્રી સિદ્ધસેન દિવાકરસુરિ - આઠ વરસ અખંડ આયંબીલ.
(21)   શ્રી વર્ધમાનસુરિ - વર્ધમાન તપની ૧૦૦ ઓળી.
(22)   ચંપા શ્રાવિકા - છ મહિના ના ઉપવાસ.
(23)   ભગવાન શ્રી મહાવીર સ્વામી - સાડા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા પારણા ફક્ત ૩૪૯.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger