આ છે બાર પ્રકારના

Saturday 1 December 20120 comments

♣ બાર દેવલોક ના નામ:-

(1) સૌધર્મ
(2) ઇશાન
(3) સનતકુમાર
(4) માહેન્દ્ર
(5) બ્રહ્મલોક
(6) લાંતક
(7) મહાશુક્ર
(8) સહસ્ત્રાર
(9) આનત
(10) પ્રાણત
(11) આરણ
(12) અચ્યુત

♣ બાર પ્રકારના તપ

બાહ્ય તપ       :- (1) અનસન (2) ઉણોદરી (3) વૃત્તિ સંક્ષેપ (4) રસત્યાગ (5) કાય કલેશ,(6) સંલીનતા
અભ્યંતર તપ :- (7) પ્રાયશ્ચિત (8) વિનય (9) વૈયાવચ્ચ (10) ધ્યાન (11) સ્વાધ્યાય (12) કર્યોત્સર્ગ

♣ બાર ભાવના અને તેને ભાવનાર :-

(1) અનિત્ય ભાવના - ભરત ચક્રવર્તી
(2) અશરણ ભાવના - આનાથી મુનિ.
(3) સંસાર ભાવના - મલ્લીનાથપ્રભુ પૂર્વે ભવે છ મિત્રો.
(4) એકત્વ ભાવના - નમિ રાજર્ષિ
(5) અન્યત્વ ભાવના - મૃગા પુત્ર
(6) અશુચિ ભાવના - સનતકુમાર ચક્રવર્તી .
(7) આશ્રવ ભાવના - સમુદ્રપાલ મુનિ.
(8) સંવર ભાવના - હરિકેશ મુનિ.
(9) નિર્જરા ભાવના - અર્જુન માળી.
(10) લોક સ્વરૂપ ભાવના - શિવ રાજર્ષિ
(11) દુર્લભબોધિ ભાવના - ઋષભ દેવ ૯૯ પુત્રો.
(12) ધર્મસ્વાખ્યાત ભાવના - ધર્મરૂચિ અણગાર
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger