ગુણ - ગુણી

Saturday 1 December 20120 comments

ગુણ
ગુણી
ક્ષમા
ભગવાન મહાવીર
વિનય
શ્રી ગૌતમસ્વામી
ત્યાગ
શ્રી શાલીભદ્રજી
શીલ
શ્રી સ્થુલીભદ્રજી
તપ
શ્રી ધન્નાઅણગાર
દયા
શ્રી ધર્મ રૂચી અણગાર
ભાવ
શ્રી જીરણ શેઠ
ન્યાય
શ્રી યુધીષ્ઠીર
સત્ય
શ્રી હરિશ્ચંદ્ર
બુદ્ધિ
શ્રી અભયકુમાર
શ્રદ્ધા
શ્રી સુલસાશ્રાવિકા
સમતા
શ્રી ગજુસુકુમાલ
દાન
શ્રી જગડુશા
વૈરાગ્ય
શ્રી ભતૃહરિ
સિદ્ધચક્રધ્યાન
શ્રી શ્રીપાલ-મયણા
ગુરૂ ભક્તિ
શ્રી કુમારપાળ રાજા અને શ્રી એકલવ્યકુમાર
સાધર્મિક ભક્તિ
પુણિયા શ્રાવક
ક્ષાયિક સમ્યક્ત્વ
શ્રી કૃષ્ણ અને શ્રી શ્રેણિક રાજા
સદાચાર
શ્રી લક્ષ્મણજી
પ્રભુ ભક્તિ
શ્રી પેથડશાહ
માતૃભક્તિ
શ્રી શ્રાવણકુમાર
મહર્ષિ
મેતારજ મુનિ
મોહવિજેતા
ઈલાચિકુમાર
પરદુ:ખભંજન
વિક્રમરાજા
સહસ્ત્રાવઘાની
શ્રી મુનિચંદ્રસૂરિ
ઉત્કૃષ્ટ અભિગ્રહી
ઢંઢણ ઋષિ
વૈયાવચ્ચ
શ્રી નંદિસેણમુનિ
કલિકાલ સર્વજ્ઞ
શ્રી હેમચંદ્રાચાર્ય
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger