આ દરેક છ પ્રકારે

Tuesday 4 December 20120 comments


(1) છ પ્રકારના સંઘયણ :

         (1) વજ્ર ઋષભનારાચ સંઘયણ (2) ઋષભનારાચ સંઘયણ (3) નારાચ સંઘયણ
         (4) અર્ધ નારાચ સંઘયણ (5) કીલીકા સંઘયણ (6) સેવાર્ત-છેવટનું સંઘયણ.

(2) છ પ્રકારના સંસ્થાન :

         (1) સમચતુરસ્ત્ર સંસ્થાન (2) ન્યગ્રોથ (3) સાદિ (4) વામણ (5) કુબ્જ (6) હુન્ડક.

(3) છ` રીના નામ :

         (1) પાદચારી (2) ભૂમિ સંથારી (3) એકાહારી (4) સમ્યક્ત્વધારી (5) સચિત્ત પરિહારી (6) બ્રહ્મચારી.

(4) છક્કાય ના નામ :

         (1) પૃથ્વીકાય (2) અપકાય (3) તેઉકાય (4) વાયુકાય (5) વનસ્પતિકાય (6) ત્રસકાય.

(5)  વાણી ના છ ગુણ : 

         (1) હિતકારી (2) મિતકારી (3) મધુર (4)અતુચ્છ (5) ગર્વ રહિત (6) સત્ય.

(6)  છ પર્યાપ્તિ નામ :

         (1) આહાર (2) શરીર (3) ઇન્દ્રિય (4) શ્વાસોશ્વાસ (5) ભાષા (6) મન પર્યાપ્તિ.

(7)  છ લેશ્યાના નામ :

         (1) કૃષ્ણ લેશ્યા (2) નીલ લેશ્યા (3) કાપોત લેશ્યા (4) તેજો લેશ્યા (5) પદ્મ લેશ્યા (6) શુકલ લેશ્યા.

(8)  વિશ્વના છ દ્રવ્ય :
       
        (1) ધર્માંસ્તિકાય (2) અધર્માસ્તિકાય (3) આકાશાસ્તિકાય (4) પુદગલાસ્તિકાય,                                            
        (5) જીવાસ્તિકાય (6) કાળ.

(9) છ આવશ્યકના નામ :
       
         (1) સામાયિક (2) ચૌવિસત્થો (3) વંદન (4) પ્રતિક્રમણ (5) કાઉસગ્ગ (6) પચ્ચક્ખાણ.

(10)  છ દર્શન ના નામ :
         (1) જૈન (2) મીમાંસક (3) બૌદ્ધ દર્શન (4) નૈયાયિક (5) ચાર્વાક દર્શન (6) સાંખ્ય દર્શન.

(11)  છ પ્રકારે બીજ :  
       
          (1) અગ્ર (2) મૂળ (3) સ્કંધ (4) પર્વ (5) બીજ (6) સમુર્ચ્છણ

(12)  છ પ્રકારે ભાષા :   
       
          (1) પ્રાકૃત (2) સંસ્કૃત (3) માગધી (4) પિશાચી (5) શૌરસેની (6) અપભ્રંશ.

(13) જંબુ દ્વિપ માં આવેલ છ પર્વત :
     
          (1) હિમવંત પર્વત (2) શિખરીપર્વત (3) મહાહિમવંત પર્વત (4) રૂક્રિમ પર્વત (5) નિષધ પર્વત
          (6) નિલવંત પર્વત.

(14) છ અઠ્ઠાઈ ના દિવસો :
     
        (1) કારતક ચોમાસા ની - કારતક સુદ-૭ થી કારતક સુદ-૧૪.
        (2) ફાગણ ચોમાસા ની - ફાગણ સુદ-૭ થી ફાગણ સુદ- ૧૪ .
        (3) ચૈત્ર માસ ની આયંબિલ ની ઓળી - ચૈત્રસુદ-૭ થી ચૈત્રસુદ-૧૫.
        (4) અષાઢ ચોમાસા ની -અષાઢ સુદ-૭ થી અષાઢ સુદ-૧૪.
        (5) પયુષણપર્વ ની - શ્રાવણવદ-૧૨ થી ભાદરવા સુદ-૪.
        (6) આસો માસ ની આયંબિલ ની ઓળી - આસોસુદ-૭ થી આસોસુદ-૧૫.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger