આ છે દશ પ્રકારે

Monday 3 December 20120 comments


♣ દશ પ્રકારે યતિધર્મ :-
  1.  ક્ષમા 
  2. માર્દવ
  3. આર્જવ
  4. મુક્તિ
  5. તપ
  6. સંવર
  7. સત્ય
  8. શૌ
  9. અકિંચન્ય
  10. બ્રહ્મચર્ય.
♣ દશ પ્રકારે કલ્પ :-
  1. વ્રતકલ્પ
  2. શય્યાતરકલ્પ
  3. જ્યેષ્ઠકલ્પ
  4. અચેલકકલ્પ
  5. ઉદ્દેશિકકલ્પ
  6. પ્રતિક્રમણકલ્પ
  7. કૃતિકલ્પ
  8. રાજપિંડકલ્પ
  9. માસકલ્પ
  10. પર્યુષણાકલ્પ.
♣ દશ દિગપાલ દેવ :-
  1. ઇન્દ્ર
  2. અગ્નિ
  3. યમ
  4. નિઋર્તિ
  5. વરુણ
  6. વાયુ
  7. કુબેર
  8. ઇશાન
  9. બ્રહ્મ
  10. નાગ
♣ દશ પ્રકારના કલ્પ વ્રુક્ષ ના નામ :-
  1. મત્તંગ(મત્તંગજ) - સરસ મીઠો રસ આપે.
  2. ભૃંગ (ભિન્ગા) - જાતજાત ના વાસણો આપવાવાળા.
  3. તુયાંગ (તુડિયંગા)- વાજિંત્રો સાથે બત્રીસ જાતના નાટકો દેખાડવાવાળા.
  4. જ્યોતિ રંગ (જોઈ) - રાત્રીમાં પણ સૂર્ય જેવો પ્રકાશ આપવાવાળા.
  5. દીપાંગ (દીવ) - ઘરમાં દિપક સળગાવી અજવાળું કરવાવાળા.
  6. ચિત્રાંગ (ચિત્તન્ગા) - સુગંધિત ફળ આપવાવાળા.
  7. ચિત્રરસ (ચિત્તરસા) - મન ગમતું ભોજન આપવાવાળી.
  8. મણીતાંગ(મણીઅંગા) - આભૂષણાદિ આપવાવાળા.
  9. ગેહાકાર (ગેહાગારા) - ઘર-આવાસ દેવાવાળા.
  10. અનીતાંગ (અનિગિણા) - વસ્ત્ર, આસન અને શય્યાદિઆપે.
♣ નારકીના જીવોને સહન કરવી પડતી દસ પ્રકારની વેદના :-

  1. શીત -ઠંડી 
  2. ઉષ્ણ -ગરમી 
  3. ક્ષુધા-ભૂખ 
  4. તરસ 
  5. ખંજવાળ 
  6. પરવશતા 
  7. જવર
  8. દાહ 
  9. ભય 
  10. શોક
 ♣ દસ અછેરા :-

(1) કોઈપણ તીર્થંકર ને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ આવતા નથી ભગવાન મહાવીર ને કેવલજ્ઞાન પછી, ગોસાળાએ ઉપસર્ગ કર્યાં.

(2) સ્ત્રી દેવે તીર્થંકર થવાય નહિ છતાં મલ્લીનાથ ભગવાન તીર્થંકર થયા.

(3) ગર્ભ નું પલયવું બને નહિ છતાં ભગવાન મહાવીર ની બાબત માં બન્યું.

(4) તીર્થંકર ની દેશના ખાલી જાય નહિ છતાં ભગવાન મહાવીર ની બાબત માં બન્યું.

(5) વાસુદેવ બીજે જાય નહિ છતાં કૃષ્ણવાસુદેવ અપરકંકા નગરી માં દ્રૌપદીને લેવા જાય છે.

(6) યુગલીયા મરી ને નરકે જાય નહિ છતાં હરિ અને હરિણી નું જોડું નરકે ગયું.

(7) મૂળ વિમાનો સહીત દેવો કદી પૃથ્વી પર આવે નહિ છતાં સૂર્ય -ચંદ્ર મૂળ વિમાને ભગવંત ને વાંદવા આવ્યા.

(8) અસંયતિ ની પૂજા

(9) ચરમેન્દ્ર નું સૌ ધર્મદેવલોક માં જવું

(10) ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની કાયા વાળા એક સાથે ૧૦૮ નું  મોક્ષે જવું.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger