આ દરેક નવ પ્રકારે

Monday 3 December 20120 comments


♣ નવ પદ ના નામ:-

     (1) અરિહંત (2) સિદ્ધ (3) આચાર્ય (4) ઉપાધ્યાય (5) સાધુ
     (6) દર્શન (7) જ્ઞાન (8) ચરિત્ર (9) તપ.

♣ પ્રભુના નવ અંગ ના નામ :-

     (1) ડાબો-જમણો અંગુઠો (2) જમણે- ડાબે ઢીચણ (3) જમણા-ડાબા કાંડે
     (4) જમણા-ડાબા ખભે (5) મસ્તક-શિખાએ (6) લલાટે (7) કંઠે (8) હૃદયે (9) નાભિ.

♣ નવ ગ્રહોના નામ -

     (1) સૂર્ય (2) ચંદ્ર (3) મંગળ (4) બુધ (5) ગુરૂ
     (6) શુક્ર (7) શનિ (8) રાહુ (9) કેતુ.

♣ નવરસ ના પ્રકાર -

     (1) શૃંગાર (2) રૌદ્ર (3) બીભત્સ (4) હાસ્ય (5) વીર્ય
     (6) અદભૂત (7) કરુણ (8) ભયાનક (9) શાંત

♣ નવ લોકાંતિક દેવ ના નામ :-

     (1) સારસ્વત (2) આદિત્ય (3)વન્હિ (4) અરુણ,
     (5) ગર્દતોય (6) તુષિત (7) અવ્યાબાધ (8) મરૂત (9) અરિષ્ટ

♣ નવ તત્વ :-
     (1) જીવતત્વ (2) અજીવતત્વ (3) પુણ્યતત્વ (4) પાપતત્વ (5) સંવરતત્વ,
     (6) આશ્રવતત્વ (7) નિર્જરાતત્વ (8) બંધતત્વ (9) મોક્ષતત્વ.

♣ નવ નોકષાય :-

     (1) હાસ્ય (2) રતિ (3) અરતિ (4) ભય (5) શોક (6) જુગુપ્સા,
     (7) સ્ત્રીવેદ (8) પુરુષ વેદ (9) નપુંસક વેદ.

♣ નવ પ્રકાર ના અંધ :-

     (1) ક્રોધાંધ (2) માનાન્ધ (3) માયાન્ધ (4) લોભાન્ધ (5) દીવસાંધ,
     (6) રતાળાંધ (7) જન્માંધ (8) વિષયાંધ (9) રાગાંધ.

♣ નવ નિધાન (ચક્રવર્તીના) :-

    (1) નૈસર્પ (2) પિંગલક (3) પાંડુક (4) સર્વરત્ન(5)મહાપદ્મ,
    (6) કાલ (7) મહાકાલ (8) માણવક(9) શંખ
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger