આ છે પંદર પ્રકારના

Saturday 1 December 20120 comments


 પંદર પરમાધામી ના નામ:-

(1) અંબ
(2) અંબરીષ
(3) શબલ
(4) શ્યામ
(5) રુદ્ર
(6) ઉપરુદ્ર
(7) અસિપત્ર
(8) ધનુષ્ય
(9) કુંભ
(10) મહાકાલ
(11) કાલ
(12) વૈતરણી
(13) વાલુક
(14) મહાઘોષ
(15) ખરસ્વર

પંદરકર્મ ભૂમિ:-

♣ જંબુદ્વીપના      :-  ભરતક્ષેત્ર માં ૧ - ઐરાવત માં -૧ અને મહાવિદેહક્ષેત્રમાં -૧    =    ૦૩

♣ ઘાતકીખંડના  :-   ભરતક્ષેત્ર માં ૨ - ઐરાવત માં -૨ અને મહાવિદેહક્ષેત્રમાં -૨   =    ૦૬

♣ પુષ્કરવરદ્વીપ  :-   ભરતક્ષેત્ર માં ૨ - ઐરાવત માં -૨ અને મહાવિદેહક્ષેત્રમાં -૨   =    ૦૬ 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger