આ સાત પ્રકારે

Monday 3 December 20120 comments


♣ સાત ગરણાં :- 
(1) પાણી ગાળવાનું
(2) છાસ
(3) દૂધ
(4) તેલ
(5) ગરમ પાણી
(6) ઘી
(7) લોટ ચાળવાનું

♣ સાતક્ષેત્ર :-
(1) જિન પ્રતિમા
(2) જિન મંદિર
(3) જિનાગમ
(4) સાધુ
(5) સાધ્વી
(6) શ્રાવક
(7) શ્રાવિકા.

♣ સાત નય :-
(1) નૈગમ
(2) સંગ્રહ
(3) વ્યવહાર
(4) ઋજુસૂત્ર
(5) શબ્દ
(6) સમભિરૂઢ
(7) અવંભૂત.

♣ જિન મંદિરની સાત શુદ્ધિ :-
(1) અંગ શુદ્ધિ
(2) વસ્ત્ર
(3) મન
(4) ભૂમિ
(5) ઉપકરણ
(6) દ્રવ્ય
(7) વિધિશુદ્ધિ.

♣ સાત પ્રકારના ચરિત્ર :-
(1) સામયિક
(2) છેદોપસ્થાનીય
(3) પરિહાર વિશુદ્ધિ
(4) યથાખ્યાત
(5) સુક્ષ્મ સંપરાય
(6) દેશવિરતી
(7) અવિરતિ

♣ સાત વ્યસન :-
(1) ચોરી
(2) જુગાર
(3) માંસ
(4) વેશ્યાગમન
(5) શિકાર
(6) દારૂ
(7) પરસ્ત્રીગમન.

♣ સાત ભય :-
(1) ઇહલોક ભય
(2) પરલોક ભય
(3) આદાન ભય
(4) અકસ્માત ભય
(5) આજીવિકા ભય
(6) મરણ ભય
(7) અપયશભય

♣ સાત ભંગી :-
(1) સ્યાદ અસ્તિ
(2) સ્યાદ નાસ્તિ
(3) સ્યાદ અસ્તિ અસ્તિ
(4) સ્યાદ અવક્તવ્ય
(5) સ્યાદ અસ્તિ અવક્તવ્ય
(6) સ્યાદ નાસ્તિઅવક્તવ્ય
(7) સ્યાદ અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય.

♣ સાત માંડલી :- 
(1) સૂત્ર
(2) અર્થ
(3) ભોજન
(4) કાલગ્રહણ
(5) પ્રતિક્રમણ
(6) સ્વાધ્યાય
(7) સંથારો.

જંબુદ્વિપમાં આવેલ સાતક્ષેત્ર:-
(1) ભરત ક્ષેત્ર
(2) ઐરાવત ક્ષેત્ર
(3) હિમવંત ક્ષેત્ર
(4) હિરણ્યવંત ક્ષેત્ર
(5) હરિવર્ષ ક્ષેત્ર
(6) રમ્યક ક્ષેત્ર
(7) મહાવિદેહ ક્ષેત્ર

♣ સાત નારક :-
(1) રત્ન પ્રભા
(2) શર્કરા પ્રભા
(3) વાલુકા પ્રભા
(4) પંક પ્રભા
(5) ધુમ પ્રભા
(6) તમઃ પ્રભા
(7) તમઃ તમઃ પ્રભા
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger