રત્નપુરી

Thursday 14 February 20130 comments


આજનું રોનાહી ગામ ભૂતકાળમાં રત્નપુરીના નામે ઓળખાતું હતું. આ સ્થળ બારાબંકી માર્ગ ઉપર અયોધ્યાથી 24 કિ.મી. દૂર આવેલું છે. પંદરમાં શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકોની આ ભૂમિ છે. તેમના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ભૂમિ પર થયા હતા. અહીં ધર્મનાથ પ્રભુનું જિનાલય અને તેમના ચરણપાદુકા છે. ચોગાનમાં એક નાના મંદિરમાં સમ્પ્રતિ રાજાના સમયની પાંચ પ્રતિમાઓ છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger