ઉવસગ્ગહરં

Thursday 14 March 20130 comments


ખરેખર, જંગલમાં મંગલ સમાન આ તીર્થ મધ્યપ્રદેશમાં દુર્ગ શહેરથી લગભગ 5 કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થમાં કુવામાંથી નીકળેલી શ્યામ વર્ણની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા મૂળનાયક તરીકે પૂજાય છે. આ જિનાલયના પરિસરમાં કલ્યાણ મંદિર, નમિઉણ પાર્શ્વનાથ જિનાલય, અધિષ્ઠાયક દેવી-દેવતાઓના મંદિર, ભદ્રબાહુ તથા કેશી સ્વામી કે જેઓએ આ પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી હતી તેઓના મંદિર આવેલા છે. આ ઉપરાંત દાદાવાડી તથા મેરુપર્વતની રચના પણ દર્શનીય છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger