રાજસ્થાનના તીર્થ ક્ષેત્રો

તીર્થ
તીર્થાધિપતી
શ્રી ઝાડોલી તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી વેલાર તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી વાટેરા તીર્થ
શ્રી સંભવનાથ ભગવાન , શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી વરકાણા તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી વીરવાડા તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી વટપ્રદ તીર્થ
શ્રી પુરૂષદાનીય પાર્શ્વનાથ ભગવાન
શ્રી વરમાણ તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી ઉથમણ તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ઉમ્મેદપુર તીર્થ
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન
શ્રી ઉદયપુરજૈન તીર્થ
શ્રી પદમનાભ સ્વામી ભગવાન
શ્રી તવાવ તીર્થ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શ્રી તખતગઢ તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી સ્વર્ણગિરિ તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી સિવેરા તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી સિરોહી તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી સિરોડી તીર્થ
શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન , શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
શ્રી ભુતિ (કવલા ગામ) તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન , શ્રી આદિનાથ ભગવાન
શ્રી શિયાણા તીર્થ
શ્રી સુવિધિનાથ ભગવાન , શ્રી આદિનાથ ભગવાન
શ્રી સેવાડી તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી સેસલી તીર્થ
શ્રી દાદાપાર્શ્વનાથ ભગવાન
શ્રી સત્યપુર તીર્થ (સાંચોર)
શ્રી મહાવીરસ્વામી ભગવાન
શ્રી સાંડેરાવ તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી સાદડી તીર્થ
શ્રી આદિનાથ ભગવાન , શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી રેવદર તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી રત્નાગિરિ તીર્થ
શ્રી આદિનાથ ભગવાન
શ્રી રાતા મહાવીર (હથુંડી તીર્થ)
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી રાની તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન , શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી રાજનગર તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી રાડબર તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી પ્રતાપગઢ તીર્થ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
શ્રી પોકરણ તીર્થ
શ્રી પોકરણ તીર્થ
શ્રી પિંડવાડા તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ
શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન
શ્રી ફાલના
શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન
શ્રી પાવાપુરી તીર્થ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
શ્રી પાલી તીર્થ
શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન
શ્રી ઓશિયાજી તીર્થ
શ્રી મહાવીરસ્વામી ભગવાન
શ્રી ઓબરી - ડેંચા તીર્થ
શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાન , શ્રી શામળા આદિનાથ ભગવાન
શ્રી નિતોડા તીર્થ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શ્રી નાંડોલ તીર્થ
શ્રી પદ્મપ્રભુ ભગવાન
શ્રી નાંડલાઇ તીર્થ (નારલાઇ)
શ્રી નેમિનાથ ભગવાન , શ્રી આદિનાથ ભગવાન
શ્રી જીવિત મહાવીર સ્વામી ભગવાન
શ્રી નાણા તીર્થ
શ્રી જીવિત મહાવીર સ્વામી ભગવાન
શ્રી નાકોડાજી તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી નાગોર તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી નાગહદ તીર્થ (અદ્ભુતજી તીર્થ)
શાંતિનાથ ભગવાન
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન
શ્રી મુંડસ્થલ તીર્થ (મૂંગથલા)
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી મુછાળા મહાવીર તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી મીરપુર તીર્થ
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન
શ્રી માંડોલી તીર્થ
શ્રી સુમતિનાથ ભગવાન
શ્રી મંડાર તીર્થ
શ્રી મહાવીરસ્વામી ભગવાન
શ્રી લુણાવા તીર્થ
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
શ્રી લોટાણા તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી લોદ્રવપુર તીર્થ (જેસલમેર)
શ્રી સહસ્ત્રફણા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શ્રી લાજ તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી કોરટા તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી કોલરાગઢ તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી કોજરા તીર્થ
શ્રી સંભવનાથ ભગવાન
શ્રી કીંવરલી તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ખુડાલી તીર્થ
શ્રી ધર્મનાથ ભગવાન
શ્રી ખીંવસર તીર્થ
શ્રી મહાવીરસ્વામી ભગવાન ચરણ પાદુકા
શ્રી ખીમેલ તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી કેશરિયાજી તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી કાસીદ્રા તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી કાપરડાજી તીર્થ
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન
શ્રી કાછોલી તીર્થ
શ્રી કછુલિકા પાર્શ્વનાથ ભગવાન
શ્રી જૂના દેલવાડા તીર્થ
શ્રી આદિનાથ ભગવાન
શ્રી જુના બેડા તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી જોધપુર તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાન
શ્રી જિનદત્તસૂરિ - દાદાવાડી (અજમેર)
શ્રી પાર્શ્વનાથ ભગવાન , શ્રી વિમલનાથ ભગવાન
શ્રી જેસલમેર તીર્થ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શ્રી જાખોડા તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી જહાજ મંદિર તીર્થ (માંડવલા)
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી ગોહિલી તીર્થ
શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ગોગુંદા તીર્થ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
શ્રી ગંગાણી તીર્થ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ફલોદી તીર્થ
શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ડુંગરપુર તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી દિયાણા તીર્થ
શ્રી જીવીત મહાવીરસ્વામી ભગવાન
શ્રી ધવલી તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી ઘાણેરાવ તીર્થ (કીર્તિ સ્તંભ)
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ધનારી તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન , શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી દેવકુલ પાટક તીર્થ
શ્રી આદિનાથ ભગવાન
શ્રી ડેરણા તીર્થ
શ્રી સંભવનાથ ભગવાન
શ્રી દેલવાડા ( આબુ ) તીર્થ
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી દેલદર તીર્થ
શ્રી મહાવીર ભગવાન
શ્રી દંતાણી તીર્થ
શ્રી સિમંધરસ્વામી ભગવાન
શ્રી ડબાણી તીર્થ
શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી ચિત્રકુટ તીર્થ (ચિત્તોડગઢ કિલ્લો)
શ્રી આદિનાથ ભગવાન
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ તીર્થ (તીર્થેદ્ર નગર)
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ ભગવાન
શ્રી બ્રહ્મસાગર તીર્થ (જેસલમેર)
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન
શ્રી બ્રામણવાડા તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી બિલાડા તીર્થ
શ્રી વિમલનાથ ભગવાન
શ્રી બીજાપુર તીર્થ
શ્રી સંભનવાથ ભગવાન , શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન
શ્રી ભીનમાલ તીર્થ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી ભીમાણા તીર્થ
શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
શ્રી ભેરૂતારક તીર્થ
શ્રી સહસ્ત્રફેણા પાર્શ્વનાથ ભગવાન
શ્રી ભાંડવપુર તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી બેડા તીર્થ
શ્રી સંભવનાથ ભગવાન (બાવન જિનાલય)
શ્રી બરખેડા તીર્થ (જયપુર)
શ્રી ઋષભદેવ ભગવાન
શ્રી બનકોડા તીર્થ
શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger